સામાન્ય વિજ્ઞાન (General Science) આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખાય છે ? વર્ગીકરણવિદ્યા સજૈવવિદ્યા ઉત્ક્રાંતિવિદ્યા જનીનવિદ્યા વર્ગીકરણવિદ્યા સજૈવવિદ્યા ઉત્ક્રાંતિવિદ્યા જનીનવિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? જસત ચિરોડી ડોલોમાઈટ અકીક જસત ચિરોડી ડોલોમાઈટ અકીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એનોરેક્સીયા નર્વોસા એટલે... ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી વધુ પડતુ ખાવાની ઈચ્છા વારંવાર ખાવાની ઈચ્છા માટી ખાવાની ઈચ્છા ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી વધુ પડતુ ખાવાની ઈચ્છા વારંવાર ખાવાની ઈચ્છા માટી ખાવાની ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ? પ્રફુલ્લચંદ્ર રોય સી. વી. રામન જગદીશચંદ્ર બોઝ હોમી ભાભા પ્રફુલ્લચંદ્ર રોય સી. વી. રામન જગદીશચંદ્ર બોઝ હોમી ભાભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્રોન્કાઈટિસ' એ શરીરના કયા અવયવને લગતો રોગ છે ? લીવર મગજ શ્વાસનળી કરોડરજ્જુ લીવર મગજ શ્વાસનળી કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શેની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ? ઝીંક કેલ્શિયમ આયોડિન પોટેશિયમ ઝીંક કેલ્શિયમ આયોડિન પોટેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP