સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીમાં પરિણમે છે ? ગરોળી તીતીઘોડો કાચબો મનુષ્ય ગરોળી તીતીઘોડો કાચબો મનુષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે ? અચળ વાયુ પ્રવાહી ઘન અચળ વાયુ પ્રવાહી ઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની ઝડપ ___ છે. 330 મીટર/ સેકન્ડ 3300 મીટર/ સેકન્ડ 3300 કિ.મી./ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ 330 મીટર/ સેકન્ડ 3300 મીટર/ સેકન્ડ 3300 કિ.મી./ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખી ઉછેર માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રયોજાય છે ? વર્નીકલ્ચર એક્વા કલ્ચર એપીકલ્ચર પીસી કલ્ચર વર્નીકલ્ચર એક્વા કલ્ચર એપીકલ્ચર પીસી કલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 kg દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે ? 1 kg 9.8 N 1 N 9.8 kg 1 kg 9.8 N 1 N 9.8 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ? વાતાવરણીય પરાવર્તન પરાવર્તન પૂર્ણ આંતરિક પરાવર્તન વાતાવરણીય વક્રીભવન વાતાવરણીય પરાવર્તન પરાવર્તન પૂર્ણ આંતરિક પરાવર્તન વાતાવરણીય વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP