સામાન્ય વિજ્ઞાન (General Science) ટીયર ગેસનું રાસાયણિક નામ શું છે ? સોડિયમ ન્યુક્લિઓટાઈડલ સિલ્વર બિટાટ્રાયોમાઈડ આલ્ફા ક્લોરોઅસિટોફેનન આપેલ પૈકી એક પણ નહીં સોડિયમ ન્યુક્લિઓટાઈડલ સિલ્વર બિટાટ્રાયોમાઈડ આલ્ફા ક્લોરોઅસિટોફેનન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન - બી-12 વિટામિન - ઈ વિટામિન - કે વિટામીન - એ વિટામિન - બી-12 વિટામિન - ઈ વિટામિન - કે વિટામીન - એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શીતળા રોગની રસી (વેક્સીન)ની શોધ કોણે કરી ? એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર પીટર જ્હોન હંટર એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર પીટર જ્હોન હંટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું. આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? નોર્વે ઈન્ડોનેશિયા સ્વીડન સ્પેન નોર્વે ઈન્ડોનેશિયા સ્વીડન સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘરેલું વીજ વપરાશનું એકમ કયું છે ? વોટ વોલ્ટ કેલરી કિલોવાટ/અવર વોટ વોલ્ટ કેલરી કિલોવાટ/અવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્રોન્કાઈટિસ' એ શરીરના કયા અવયવને લગતો રોગ છે ? કરોડરજ્જુ લીવર શ્વાસનળી મગજ કરોડરજ્જુ લીવર શ્વાસનળી મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP