સામાન્ય વિજ્ઞાન (General Science) ઘી માં તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે ? સોડિયમ બાયોક્રોમાઈટ સિલ્વર ક્રોમાઈટ સોડિયમ બેન્ટોનાઈટ પ્રવાહી આયોડિન સોડિયમ બાયોક્રોમાઈટ સિલ્વર ક્રોમાઈટ સોડિયમ બેન્ટોનાઈટ પ્રવાહી આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોસ્ટેટ એ પદ્ધતિ છે કે જે ___ વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે. ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે. તાપમાનના હેતુ માટે વપરાય છે. વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે. ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે. તાપમાનના હેતુ માટે વપરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં Rh ફેક્ટર કોની સપાટી ઉપર મળે છે ? બ્લડ પ્લેટલેટ રક્તકણ બ્લડ એન્ટીજન શ્વેતકણ બ્લડ પ્લેટલેટ રક્તકણ બ્લડ એન્ટીજન શ્વેતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ? વૃક્ષની જાડાઈથી વૃક્ષની ઊંચાઈથી થડના માવાના ઉત્કરણથી વૃક્ષના થડમાં પડેલા વર્તુળાકાર વલયોથી વૃક્ષની જાડાઈથી વૃક્ષની ઊંચાઈથી થડના માવાના ઉત્કરણથી વૃક્ષના થડમાં પડેલા વર્તુળાકાર વલયોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રિક સગડી, થર્મોસ, સોલાર વોટર હીટર વગેરેમાં કયા ગ્લાસનો ઉપયોગ થાય છે ? ફોટોક્રોમિક ગ્લાસ ગ્લાસવુલ ઓપ્ટિકલ ફાઈબર ટફન ગ્લાસ ફોટોક્રોમિક ગ્લાસ ગ્લાસવુલ ઓપ્ટિકલ ફાઈબર ટફન ગ્લાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિલિકોન શેમાંથી પ્રચૂર માત્રામાં મળી આવે છે ? ચૂનાના પથ્થર રેતી મીઠું કોલસો ચૂનાના પથ્થર રેતી મીઠું કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP