સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી 91125 નું ઘનમૂળ કયું થાય તે જણાવો. 35 44 55 45 35 44 55 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો 3x² - 4x + 1 ની ન્યૂનત્તમ કિંમત કેટલી હશે ? -1/3 0(zero) 1/3 1 -1/3 0(zero) 1/3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 177 થી 307 વચ્ચે એવી કેટલી સંખ્યા છે જે 17 વડે નિશેષ ભાગી શકાય ? 6 7 8 9 6 7 8 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો n અયુગ્મ પૂર્ણાંક હોય, તો n²-1 ને ___ વડે નિ:શેષ ભાગી શકાય છે. 3 8 5 7 3 8 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યાઓ 10, 15 અને 20ના ગુ.સા.અ. અને લ.સા.અ.નો ગુણાકાર ___ છે. 200 400 500 300 200 400 500 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ આંકડાની મોટામાં મોટી સંખ્યામાંથી પાંચ આંકડાની સૌથી નાની સંખ્યા બાદ કરતાં કઈ સંખ્યા મળે ? 99990 89999 88888 80000 99990 89999 88888 80000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP