સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે ? ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવા એ શું છે ? તત્વ પરમાણુ મિશ્રણ સંયોજન તત્વ પરમાણુ મિશ્રણ સંયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ એ આંખની અંદરના ભાગમાં આવેલ પ્રકાશ સંવેદી કોષો ધરાવતું સંવેદનશીલ અંગ છે ? કીકી કનિનીકા નેત્રપટલ નેત્રમણી કીકી કનિનીકા નેત્રપટલ નેત્રમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશવર્ષ શાનો એકમ છે ? અંતર માપવાનો વર્ષ માપવાનો ઝડપ માપવાનો પ્રકાશ માપવાનો અંતર માપવાનો વર્ષ માપવાનો ઝડપ માપવાનો પ્રકાશ માપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માટી ખસેડવાના સાધન ઉપર ટૂંકાક્ષરો જે.સી.બી. (JCB)તે બનાવતી કંપનીના સ્થાપક છે. તેમનું નામ શું છે ? જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જહોન ક્રિસ્ટોફર બેક્ષટર જોસેફ સિરિલ બામફોર્ડ જેક ક્રોકસફોર્ડ બેકર જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જહોન ક્રિસ્ટોફર બેક્ષટર જોસેફ સિરિલ બામફોર્ડ જેક ક્રોકસફોર્ડ બેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાનના ભેજને માપવાનું સાધન કયું છે ? હાઇગ્રોમીટર લેકટોમીટર બેરોમીટર હાઇડ્રોમીટર હાઇગ્રોમીટર લેકટોમીટર બેરોમીટર હાઇડ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP