સામાન્ય વિજ્ઞાન (General Science)
વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી કયા યંત્રનો ઉપયોગ થાય છે ?

એમીટર
થર્મોમીટર
ઈલેક્ટ્રોમીટર
ગેલ્વેનોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કુત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ?

કેલ્શિયમ આયોડાઈડ
સિલ્વર આયોડાઈડ
સોડિયમ આયોડાઇડ
સોડિયમ ઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP