સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે ? 46 44 48 52 46 44 48 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) Opthalmogist આ શબ્દ નીચે પૈકી કોની માટે વપરાય છે ? મગજના ડોક્ટર હાર્ટ સ્પેશિયાલિસ્ટ આંખના ડોક્ટર હાડકાના ડોક્ટર મગજના ડોક્ટર હાર્ટ સ્પેશિયાલિસ્ટ આંખના ડોક્ટર હાડકાના ડોક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો કયા ગાળામાં નિયમિત કદ પ્રસરણ દર્શાવે છે ? 380° થી 357° -39° થી 356° 38° થી 357° 39° થી 350° 380° થી 357° -39° થી 356° 38° થી 357° 39° થી 350° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 21 જૂન દિવસ કયા નામે ઓળખાય છે ? મકરસંક્રાંતિ શરદસંપાત વસંતસંપાત કર્કસંક્રાંતિ મકરસંક્રાંતિ શરદસંપાત વસંતસંપાત કર્કસંક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે ? ઝીંક પોટેશિયમ સોનું કેલ્શિયમ ઝીંક પોટેશિયમ સોનું કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં ડીહાઈડ્રેશન ___ ના અભાવે થાય છે. ક્ષાર લોહી પાણી વિટામિન ક્ષાર લોહી પાણી વિટામિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP