સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશ શામાંથી પસાર થાય છે, ત્યારે સંપૂર્ણ આંતરિક પ્રતિબિંબ શક્ય બને છે ? હવામાંથી કાચમાં હવામાંથી પાણીમાં પાણીમાંથી કાચમાં હીરામાંથી કાચમાં હવામાંથી કાચમાં હવામાંથી પાણીમાં પાણીમાંથી કાચમાં હીરામાંથી કાચમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એરોબીક બેક્ટેરિયાના વિકાસ માટે ___ જરૂરી છે. કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સિજન સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સિજન સલ્ફર ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસ દ્વારા સાદુ મશીન ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે- સમાન કામ ઝડપથી થાય છે. સમાન કામ માટે વધારે વાપરવું પડે છે. સમાન કામ માટે ઓછું બળ વાપરવું પડે છે. ઓછું કામ થાય છે. સમાન કામ ઝડપથી થાય છે. સમાન કામ માટે વધારે વાપરવું પડે છે. સમાન કામ માટે ઓછું બળ વાપરવું પડે છે. ઓછું કામ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા સૂક્ષ્મજીવો સૌથી વિપુલ માત્રામાં હોય છે ? પ્રોટોઝુઆ પ્રોટીસ્ટ્સ બેક્ટેરિયા વાઈરસ પ્રોટોઝુઆ પ્રોટીસ્ટ્સ બેક્ટેરિયા વાઈરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એમોનિયાની બનાવટમાં કયો ઉદી્પક વપરાય છે ? Fe3O4 Fe Fe2O3 FeO Fe3O4 Fe Fe2O3 FeO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે ? ન્યુટનની ગતિને વધારવાનું ન્યુટનની ગતિને ઘટાડવાનું રિએક્ટરને ઠંડું કરવાનું પરમાણુ પ્રક્રિયા વધારવાનું ન્યુટનની ગતિને વધારવાનું ન્યુટનની ગતિને ઘટાડવાનું રિએક્ટરને ઠંડું કરવાનું પરમાણુ પ્રક્રિયા વધારવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP