સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી હલકું, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે ? લિથિયમ હાઈડ્રોજન કલોરિન ઓક્સિજન લિથિયમ હાઈડ્રોજન કલોરિન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં પ્રસરેલ સલ્ફ્યુરિક એસિડ વરસાદી પાણી સાથે ભળી જવાથી સૌથી વધારે હાની કોને પહોંચાડે છે ? આરસની ઇમારતો ઈંટોના મકાનોને માટીના ઘરોને લાકડાના મકાનોને આરસની ઇમારતો ઈંટોના મકાનોને માટીના ઘરોને લાકડાના મકાનોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની તીવ્રતા માપવા માટે કયો એકમ વપરાય છે ? હર્ટઝ ડેસિબલ સેન્ટીગ્રેડ સીકટર હર્ટઝ ડેસિબલ સેન્ટીગ્રેડ સીકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફળોના રસ અને જળમાં પરિશ્ચક (પ્રિઝર્વેટીવ) તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે ? H2 NH3 CO2 SO2 H2 NH3 CO2 SO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેરોસીનમાં કેટલા સુધીના હાઇડ્રોકાર્બન હોય છે ? C12 થી C15 C5 થી C12 C15 થી C18 C1 થી C4 C12 થી C15 C5 થી C12 C15 થી C18 C1 થી C4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફ્યુઝનો તાર બનાવવા માટે ક્યાં પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે ? પિત્તળ પિત્તળ અને લેડ બંને લેડ લેડ-ટીનની મિશ્રધાતુ પિત્તળ પિત્તળ અને લેડ બંને લેડ લેડ-ટીનની મિશ્રધાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP