સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે ? ટેકોમીટર યુડોમીટર સ્પીડોમીટર સેક્રોમીટર ટેકોમીટર યુડોમીટર સ્પીડોમીટર સેક્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિના પાન બીડી બનાવવામાં વપરાય છે ? ખાખરો કદમ્બ ટીમરુ ચારોલી ખાખરો કદમ્બ ટીમરુ ચારોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્મોકિંગ દ્વારા ખાદ્યપદાર્થોને ___ ના સંપર્કમાં રાખીને સુકવી શકાય છે. ધૂમાડો હવા પાણી પ્રકાશ ધૂમાડો હવા પાણી પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કોહોલિક પાણી વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે ? ફેફસાં હૃદય કિડની લીવર ફેફસાં હૃદય કિડની લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેફ્રિજરેટરમાં કુલન્ટરૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન એમોનિયા હિલિયમ કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન એમોનિયા હિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડીન યુક્ત મીઠામાં ઉત્પાદન સમયે કેટલું આયોડિન હોવું જોઈએ ? 30 ppm 50 ppm 10 ppm 15 ppm 30 ppm 50 ppm 10 ppm 15 ppm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP