કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું કલારપટ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે ? પશ્ચિમ બંગાળ ઓડિશા અરુણાચલ પ્રદેશ આંદામાન-નિકોબાર ટાપુસમૂહ પશ્ચિમ બંગાળ ઓડિશા અરુણાચલ પ્રદેશ આંદામાન-નિકોબાર ટાપુસમૂહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સ્ટારસ્ટ્રીક(STARStreak) એર ડિફેન્સ સિસ્ટમ માટે ભારતે કયા દેશની કંપની થેલ્સ સાથે સમજૂતી કરી ? અમેરિકા રશિયા ફ્રાંસ ઇંગ્લેન્ડ અમેરિકા રશિયા ફ્રાંસ ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 14મો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ? બાંગ્લાદેશ જાપાન ઈન્ડોનેશિયા સિંગાપુર બાંગ્લાદેશ જાપાન ઈન્ડોનેશિયા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ભાગીદારી માટે કયા દેશ સાથે હાથ મિલાવ્યા ? કુવૈત બેહરીન સાઉદી અરેબિયા ઓમાન કુવૈત બેહરીન સાઉદી અરેબિયા ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પદ્મપુરસ્કારો માટે મળતા નામાંકનમાંથી પસંદગી માટે વડાપ્રધાન દ્વારા રચાતી પદ્મપુરસ્કારો માટેની સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે ? કેન્દ્રિય ગૃહમંત્રી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના સચિવ કેબિનેટ સચિવ કેન્દ્રિય ગૃહમંત્રી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના સચિવ કેબિનેટ સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેના પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ કાઠિયાવાડના જાડેજા રાજપૂતો સાથે સંબંધિત છે ? એક પણ નહીં મેવાસી પદ્ધતિ મહાલવારી પધ્ધતિ જબ્તી પદ્ધતિ એક પણ નહીં મેવાસી પદ્ધતિ મહાલવારી પધ્ધતિ જબ્તી પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP