સામાન્ય વિજ્ઞાન (General Science) અન્નમાર્ગમાંથી નકામા પદાર્થને મળ સ્વરૂપે બહાર કાઢવામાં ___ મદદરૂપ થાય છે. એમીના એસિડ રેષા ખનીજ ક્ષાર શર્કરા એમીના એસિડ રેષા ખનીજ ક્ષાર શર્કરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચામાચીડિયા અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ___ ઉત્સર્જિત કરે છે. રેડિયો તરંગો અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો ક્ષ-કિરણો માઇક્રોવેવ્ઝ રેડિયો તરંગો અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો ક્ષ-કિરણો માઇક્રોવેવ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલા વિટામિન્સ પૈકી કયુ વિટામિન રક્ત સ્કંદન(Blood Coagulation) માટે મદદરૂપ છે ? વિટામીન એ તથા બી વિટામીન ડી અને કે વિટામીન કે વિટામીન એ વિટામીન એ તથા બી વિટામીન ડી અને કે વિટામીન કે વિટામીન એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 100 ડેસીબલ ક્ષમતાનો અવાજ કોની સમકક્ષ છે ? સાંભળી શકાય તેવો અવાજ મશીન શોપમાંથી આવતો અવાજ સામાન્ય સંવાદ / સંભાષણ ગીચ શેરીઓનો અવાજ સાંભળી શકાય તેવો અવાજ મશીન શોપમાંથી આવતો અવાજ સામાન્ય સંવાદ / સંભાષણ ગીચ શેરીઓનો અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું છે ? ગધેડો વાંદરો કુતરી ઊંટ ગધેડો વાંદરો કુતરી ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની સૌપ્રથમ મિસાઈલ કઈ છે ? પૃથ્વી આકાશ અગ્નિ નાગ પૃથ્વી આકાશ અગ્નિ નાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP