• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
આથવણથી ___ વિટામિનનું પ્રમાણ વધે છે.

વિટામીન - એ
વિટામીન - ડી
વિટામીન - કે
બી સમૂહના વિટામીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
___ ને વિટામીન-એ ની સેવિંગ બેન્ક કહેવાય છે.

લીવર
કિડની
હાડકાં
સ્નાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઘરેલું વીજ વપરાશનું એકમ કયું છે ?

કેલરી
વોટ
કિલોવાટ/અવર
વોલ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સામાન્યરીતે જન્મ સમયે તંદુરસ્ત શિશુનું ઓછામાં ઓછું વજન કેટલું હોવું જોઈએ ?

2 કિલો
2.5 કિલો
1-2 કિલો
3.5 કિલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મધમાખી ઉછેરનું વિજ્ઞાન કયા નામથી ઓળખાય છે ?

ઈરીકલ્ચર
એપીકલ્ચર
ટીસ્યુકલ્ચર
શેરીકલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પોલિયો વિરોધી રસીના શોધક કોણ હતા ?

જહોન એફ એન્ડર્સ
એડવર્ડ જેનર
જેનાઈ ઈ. સોલ્ડ
લુઈ પાશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સામાન્ય વિજ્ઞાન (General Science)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) રૂઢિપ્રયોગ (Idiom) સમય અને કામ (Time and Work) કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US