સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં ___ શર્કરા રહેલ છે. સુક્રોઝ લેક્ટોઝ ફ્રૂકટોઝ એમાયલોઝ સુક્રોઝ લેક્ટોઝ ફ્રૂકટોઝ એમાયલોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પદાર્થનું વજન 980 N છે તો તેનું દળ કેટલું હશે ? 10 kg 9.8 kg 100 kg 98 kg 10 kg 9.8 kg 100 kg 98 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ કયો છે ? હીરો પ્લેટિનમ લોખંડ સોનું હીરો પ્લેટિનમ લોખંડ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જર્મન સિલ્વર બનાવવામાં કયા ધાતુનો ઉપયોગ થતો નથી ? નિકલ તાંબુ જસત સિલ્વર નિકલ તાંબુ જસત સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ કસોટી દ્વારા ટાઇફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે ? વેસ્ટર્ન બ્લોટ વિડાલ કસોટી પેપસ્મિયર એલિઝાટેસ્ટ વેસ્ટર્ન બ્લોટ વિડાલ કસોટી પેપસ્મિયર એલિઝાટેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જનીન બેંકનો ઉપયોગ માણસને નીચેનામાંથી શાના માટે કર્યો ? ખેતીવાડી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ આપેલ તમામ ખેતીવાડી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP