સામાન્ય વિજ્ઞાન (General Science) એવા ફેટી એસિડ કે જેનું શરીરમાં સંશ્લેષણ ન કરી શકાય અને તેથી તે આહારમાંથી મળવા જોઈએ તેને ___ કહે છે. આવશ્યક ફેટી એસિડ આવશ્યક એસિડ અનાવશ્યક એસિડ અનાવશ્યક એમિનો એસિડ આવશ્યક ફેટી એસિડ આવશ્યક એસિડ અનાવશ્યક એસિડ અનાવશ્યક એમિનો એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ ઉપગ્રહ "સ્પુટનિક"એ કયા દેશ દ્વારા અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? ફ્રાંસ અમેરિકા બ્રિટન રશિયા ફ્રાંસ અમેરિકા બ્રિટન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'સ્પુટનિક' ઉપગ્રહ કયા દેશે અવકાશમાં તરતો મુક્યો હતો ? અમેરિકા રશિયા ફ્રાંસ બ્રિટન અમેરિકા રશિયા ફ્રાંસ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? જિંક પારો રેડિયમ યુરેનિયમ જિંક પારો રેડિયમ યુરેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે ? બ્યુટેન ઈથેન પ્રોપેન મિથેન બ્યુટેન ઈથેન પ્રોપેન મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઇન્સ્યુલિનની ખામીના કારણે કયો રોગ થાય છે ? ડાયાબિટીસ લકવો આસ્થમા સિફિલિસ ડાયાબિટીસ લકવો આસ્થમા સિફિલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP