સામાન્ય વિજ્ઞાન (General Science)
એનોરેક્સીયા નર્વોસા એટલે...

ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી
માટી ખાવાની ઈચ્છા
વારંવાર ખાવાની ઈચ્છા
વધુ પડતુ ખાવાની ઈચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે ?

ઉર્ધ્વીકરણ
ડીપોઝીશન
ઘનીકરણ
બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રાંધણગેસ શેનું મિશ્રણ છે ?

બ્યુટેન અને પ્રોપેન
કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન
કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ
મિથેન અને ઈથિલિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સાયકલ અને અન્ય વાહનોમાં બોલ બેરિંગ વપરાય છે કારણ કે-

પૈડું અને એક્સલ વચ્ચેનો ખરેખર ગાળો ઘટે છે અને ગતિ વધે છે.
એક્સલ અને પેંડા વચ્ચેનો ઇફેક્ટીવ એરીયા ઘટે છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે અને આયર્ન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યારે

ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી.
ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી.
ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે.
ખીલીનાં વજનમાં વધારો થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આંતરરાષ્ટ્રીય માપ મુજબ કોમ્પેક્ટ ડીશના કદ માપ નક્કી થયેલા છે. આના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ?

બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ.
ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ.
ડિસ્ક 12 સેન્ટીમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ.
ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP