સામાન્ય વિજ્ઞાન (General Science) સગર્ભાવસ્થા દરમિયાન ___ ની ઉણપને લીધે બાળક મંદબુદ્ધિનું જન્મી શકે છે. આયોડિન લોહતત્વ ઝીંક વિટામીન-એ આયોડિન લોહતત્વ ઝીંક વિટામીન-એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશી ઉડ્ડયન ક્ષેત્રે નવેમ્બર 2000માં બનેલી નોંધપાત્ર ઘટના કઇ ? અવકાશી પ્રયોગશાળાનો પ્રારંભ અવકાશમાં બે યાનોનું મિલન મંગળ પર ઉતરાણ અવકાશી નિવાસ અવકાશી પ્રયોગશાળાનો પ્રારંભ અવકાશમાં બે યાનોનું મિલન મંગળ પર ઉતરાણ અવકાશી નિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત ડાયનેમિક્સ લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? દહેરાદૂન હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ દહેરાદૂન હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શેનો ઉપયોગ કરવાથી જો વિદ્યુતપ્રવાહ લીક થાય તો તે આપોઆપ જ બંધ થઈ જાય છે ? એમ. સી. બી. એમ. વી. બી. એન. સી. બી. એમ. જી. બી. એમ. સી. બી. એમ. વી. બી. એન. સી. બી. એમ. જી. બી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શીતળા રોગની રસી (વેક્સીન)ની શોધ કોણે કરી ? જ્હોન હંટર પીટર જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર જ્હોન હંટર પીટર જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશ વર્ષ એટલે શું ? પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશનું વક્રીભવન પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશનું વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP