સામાન્ય વિજ્ઞાન (General Science) મેગાલોબ્લાસ્ટિક એનિમિયા શેની ખામીને લીધે થાય છે ? એસ્કોર્બિક એસિડ એમિનો એસિડ ફોલિક એસિડ કેલ્શિયમ એસ્કોર્બિક એસિડ એમિનો એસિડ ફોલિક એસિડ કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ? પ્રોટીન વિટામિન લોહત્તત્વ આયોડિન પ્રોટીન વિટામિન લોહત્તત્વ આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 nm = ? 10-8m 10-10m 10-9m 10-11m 10-8m 10-10m 10-9m 10-11m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર ઊર્જાથી ચાલતું વિમાન "સોલાર ઈમ્પલ્સ" કયા દેશમાં બનેલું છે ? સ્વીઝરલેન્ડ યુ.એસ.એ. કેનેડા ફ્રાંસ સ્વીઝરલેન્ડ યુ.એસ.એ. કેનેડા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ બે યાદીની સાચી જોડ બનાવો.1. વિટામીન - એ2. વિટામિન - ડી3. વિટામિન - ઈ4.વિટામીન - બી-1અ. ટોકોફેરોલ બ. રેટિનોલ ક. કેલ્સિફેરોલ ડ. થાયમીન 1-ડ, 2-બ, 3-ક, 4-અ 1-અ, 2-ક, 3-બ, 4-ડ 1-બ, 2-ક, 3-અ, 4-ડ 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-ડ, 2-બ, 3-ક, 4-અ 1-અ, 2-ક, 3-બ, 4-ડ 1-બ, 2-ક, 3-અ, 4-ડ 1-ક, 2-બ, 3-ડ, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભધાનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે ? 290 260 280 270 290 260 280 270 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP