સામાન્ય વિજ્ઞાન (General Science) બી.સી.જી. ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ? ટાઈફોઈડ ઓરી પોલિયો ક્ષય ટાઈફોઈડ ઓરી પોલિયો ક્ષય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગ માટે AYUSH દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે ? એનિમિયા ડાયાબિટીસ કોરોનરી ડીસીઝ આર્થરાઈટિઝ્ એનિમિયા ડાયાબિટીસ કોરોનરી ડીસીઝ આર્થરાઈટિઝ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અશુદ્ધ રુધિર જ્યારે જમણાં કર્ણકમાં આવે છે તે જ સમયે ફેફસામાંથી શુદ્ધ લોહી હૃદયના કયા ખાનામાં આવે છે ? જમણા ક્ષેપકમાં આપેલ પૈકી એક પણ નહીં ડાબા કર્ણકમાં ડાબા ક્ષેપકમાં જમણા ક્ષેપકમાં આપેલ પૈકી એક પણ નહીં ડાબા કર્ણકમાં ડાબા ક્ષેપકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓલેરી કલ્ચર એટલે શું થાય ? શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન ફળોને લાંબા સમય માટે તાજું રાખવાનું વિજ્ઞાન આપેલ પૈકી એક પણ નહીં તેલ ધરાવતા છોડમાંથી બાયોડીઝલ મેળવવાનું વિજ્ઞાન શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન ફળોને લાંબા સમય માટે તાજું રાખવાનું વિજ્ઞાન આપેલ પૈકી એક પણ નહીં તેલ ધરાવતા છોડમાંથી બાયોડીઝલ મેળવવાનું વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયું પોષકતત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ? ચરબી કાર્બોદિત પદાર્થ પ્રોટીન લોહતત્વ ચરબી કાર્બોદિત પદાર્થ પ્રોટીન લોહતત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે ? વીજળી પવન અવાજ પ્રકાશ વીજળી પવન અવાજ પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP