સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓ. આર. એસ નું પૂરું નામ...

ઓરલ રીહાઇડ્રેટ સોલ્યુટ
ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન
ઓરલ ડેરી સોલ્યુશન
ઓરલ રીનલ સોલ્યુશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બોલ પોઈન્ટ પેનની શોધ નીચેના પૈકી કોણે કરી હતી ?

લેવિસ ઈ. વોટરમેન
જહોન વોકર
જ્હોન જે. લીઉડ
ઈલ્યાસ હોવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિદ્યુત-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે ?

ઈલેક્ટ્રિક જનરેટર
ઈલેક્ટ્રિક મોટર
સોલેનોઈડ
ઈલેક્ટ્રિક ઈસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP