ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેનામાંથી કયા જિલ્લામાં 92 થી વધુ ટકા વસ્તી આદિવાસીઓની છે ? અમરેલી ડાંગ નર્મદા તાપી અમરેલી ડાંગ નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરૂ અને ઈસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? હિંમતનગર (સાબરકાંઠા) ઊંઝા (મહેસાણા) ખંભાત (ખેડા) પાલનપુર (બનાસકાંઠા) હિંમતનગર (સાબરકાંઠા) ઊંઝા (મહેસાણા) ખંભાત (ખેડા) પાલનપુર (બનાસકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ભાવનગર અમદાવાદ મોરબી બોટાદ ભાવનગર અમદાવાદ મોરબી બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે ? જુનાગઢ બનાસકાંઠા અમરેલી રાજકોટ જુનાગઢ બનાસકાંઠા અમરેલી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'મહાત્મા મંદિર' નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ? પોરબંદર અમદાવાદ દિલ્હી ગાંધીનગર પોરબંદર અમદાવાદ દિલ્હી ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) "સીમા દર્શન" માટે ગુજરાત રાજ્યમાં કયું સ્થળ પસંદ કરવામાં આવેલું છે ? દ્વારકા મુન્દ્રા હાજીપીર નડાબેટ દ્વારકા મુન્દ્રા હાજીપીર નડાબેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP