ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ? પ્રણામી શ્રેય:સાધક વર્ગ આર્યસમાજી વેદાંતી પ્રણામી શ્રેય:સાધક વર્ગ આર્યસમાજી વેદાંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ? ઓખામંડળના વાઘેર પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ ઓખામંડળના વાઘેર પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 10-11માં શતકથી 14મી શતક સુધી બોલાતી ગુજરાતી ભાષાને ઉમાશંકર જોષીએ કયા નામથી ઓળખાય છે ? ગુર્જર અપભ્રંશ અપભ્રંશ મારુ ગુર્જર પશ્ચિમ રાજસ્થાની ગુર્જર અપભ્રંશ અપભ્રંશ મારુ ગુર્જર પશ્ચિમ રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ? બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ ખેડા સત્યાગ્રહ દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ ખેડા સત્યાગ્રહ દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે ગીતા મંદિર આવેલ નથી ? વડોદરા અમદાવાદ સુરત કરનાળી વડોદરા અમદાવાદ સુરત કરનાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP