સામાન્ય વિજ્ઞાન (General Science) ગોઈટર (કંઠમાળ) રોગમાં થાઈરોઈડ ગ્રંથિનું કદ કયા કારણસર વધી જાય છે ? આહારમાં ફલોરિનની ઉણપ આહારમાં આયોડીનનો અતિરેક પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH) આહારમાં સોડિયમનો અતિરેક આહારમાં ફલોરિનની ઉણપ આહારમાં આયોડીનનો અતિરેક પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH) આહારમાં સોડિયમનો અતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. રચાય ? 10 સેમી 20 સેમી 15 સેમી 30 સેમી 10 સેમી 20 સેમી 15 સેમી 30 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પ્રકાશ વર્ષનો' ઉપયોગ શામાં થાય છે ? અંતર માપવા પ્રકાશની તીવ્રતા માપવા સમયગાળો માપવા વજન માપવા અંતર માપવા પ્રકાશની તીવ્રતા માપવા સમયગાળો માપવા વજન માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કિડનીની મુખ્ય કામગીરી શું છે ? લોહી શુદ્ધ કરવાની શ્વાસ લેવાની શરીરના તમામ ભાગને સંદેશા પહોંચાડવાની ખોરાક પચાવવાની લોહી શુદ્ધ કરવાની શ્વાસ લેવાની શરીરના તમામ ભાગને સંદેશા પહોંચાડવાની ખોરાક પચાવવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઘનમીટર એટલે કેટલા ઘન સેન્ટીમીટર થાય ? 1000000000 1000000 1000 100000 1000000000 1000000 1000 100000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) CRTનું પૂરું નામ શું છે ? કેથોડ રે ટ્યુબ કમ્પ્યૂટર કેથોડ રેમ ટયુબ કેથોડ રાઈટ ટયુબ કેથોડ રે ટ્યુબ કમ્પ્યૂટર કેથોડ રેમ ટયુબ કેથોડ રાઈટ ટયુબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP