ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યકાલીન ભારતમાં "મુહમ્મદાબાદ" તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ? અમદાવાદ ચાંપાનેર કચ્છ પાટણ અમદાવાદ ચાંપાનેર કચ્છ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાંસ્યયુગીન સભ્યતા દરમિયાન પાણી સંઘરવાની અને તેના નિકાલની ઉત્તમ વ્યવસ્થા કયાં જોવા મળે છે ? લોથલ હડપ્પા કાલીબંગા ધોળાવીરા લોથલ હડપ્પા કાલીબંગા ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ? વલ્લભી સુરત ભરૂચ ખંભાત વલ્લભી સુરત ભરૂચ ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છની ___ સીમાએ નારાયણ સરોવર આવેલ છે. અગ્નિ નૈઋત્ય વાયવ્ય ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય ઈશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હીના શહેનશાહો ગુજરાત સલ્તનતના કયા સુલ્તાનને ભેટો મોકલતા હતા ? મુઝફ્ફરશાહ કુત્બુદ્દીન અહમદશાહ અહમદશાહ મહંમદ બેગડો મુઝફ્ફરશાહ કુત્બુદ્દીન અહમદશાહ અહમદશાહ મહંમદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ એક સ્થળ પહેલા બૌદ્ધ સ્થળ હતું અને પછી જૈન તીર્થસ્થળ બન્યું ? ગિરનાર પાલિતાણા તારંગા શેત્રુંજય ગિરનાર પાલિતાણા તારંગા શેત્રુંજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP