સામાન્ય વિજ્ઞાન (General Science) કુપોષણના વિષચક્રમાં નીચેના પૈકી કયા પરિબળો ભાગ ભજવે છે ? ચેપ ગરીબી આપેલ તમામ સંતુલિત ખોરાકનો અભાવ ચેપ ગરીબી આપેલ તમામ સંતુલિત ખોરાકનો અભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રિક સગડી, થર્મોસ, સોલાર વોટર હીટર વગેરેમાં કયા ગ્લાસનો ઉપયોગ થાય છે ? ફોટોક્રોમિક ગ્લાસ ટફન ગ્લાસ ગ્લાસવુલ ઓપ્ટિકલ ફાઈબર ફોટોક્રોમિક ગ્લાસ ટફન ગ્લાસ ગ્લાસવુલ ઓપ્ટિકલ ફાઈબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં કેટલા દાંત બે વખત વિકસિત થાય છે ? 20 16 28 30 20 16 28 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ? પ્રોપેન બ્યુટેન મિથેન ઈથેન પ્રોપેન બ્યુટેન મિથેન ઈથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માટી ખસેડવાના સાધન ઉપર ટૂંકાક્ષરો જે.સી.બી. (JCB)તે બનાવતી કંપનીના સ્થાપક છે. તેમનું નામ શું છે ? જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જેક ક્રોકસફોર્ડ બેકર જહોન ક્રિસ્ટોફર બેક્ષટર જોસેફ સિરિલ બામફોર્ડ જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જેક ક્રોકસફોર્ડ બેકર જહોન ક્રિસ્ટોફર બેક્ષટર જોસેફ સિરિલ બામફોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંતરરાષ્ટ્રીય માપ મુજબ કોમ્પેક્ટ ડીશના કદ માપ નક્કી થયેલા છે. આના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ. ડિસ્ક 12 સેન્ટીમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ. બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ. ડિસ્ક 12 સેન્ટીમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ. બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP