સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યાસ્ત તેના વાસ્તવિક સમય કરતાં કેટલા સમયના તફાવતથી દેખાય છે ? 20 મિનિટના વિલંબથી 2 મિનિટના વિલંબથી 20 મિનિટ વહેલો 2 મિનિટ વહેલો 20 મિનિટના વિલંબથી 2 મિનિટના વિલંબથી 20 મિનિટ વહેલો 2 મિનિટ વહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ? સેતુ બ્રહદમસ્તિષ્ક અનુમસ્તિષ્ક લંબમજ્જા સેતુ બ્રહદમસ્તિષ્ક અનુમસ્તિષ્ક લંબમજ્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? મેલેરિયા - પ્રજીવ આપેલ તમામ શીતળા - વાઈરસ કોલેરા - બેક્ટેરિયા મેલેરિયા - પ્રજીવ આપેલ તમામ શીતળા - વાઈરસ કોલેરા - બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ? હીરો ગ્રેફાઈટ કોલસો ચાંદી હીરો ગ્રેફાઈટ કોલસો ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહારના મૂળભૂત ઘટકોને ___ કહે છે. પોષક ઘટકો ચયાપચય શર્કરા પાણી પોષક ઘટકો ચયાપચય શર્કરા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્રોફોબીયા કઈ બાબત અંગેનો ડર છે ? ઊંડાણો ઊંચાઈ સમુદ્ર ફલો ઊંડાણો ઊંચાઈ સમુદ્ર ફલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP