સામાન્ય વિજ્ઞાન (General Science)
લોખંડ, તાંબુ, જસત ખનિજો ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે ?

પ્રસ્તર ખડકો
આપેલ તમામ
અગ્નિકૃત ખડકો
રૂપાંતરિત ખડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે ?

નેટવર્ક
સોફટવેર
આપેલ પૈકી કોઈ પણ નહીં
હાર્ડવેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP