પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ? ગામ વિકાસ કાર્યક્રમમાં લોકભાગીદારી આપેલ તમામ ગામોનું નવનિર્માણ સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ ગામ વિકાસ કાર્યક્રમમાં લોકભાગીદારી આપેલ તમામ ગામોનું નવનિર્માણ સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાયો કોણે નાખ્યો ? લોર્ડ કર્ઝન રોયલ કમિશન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ કર્ઝન રોયલ કમિશન લોર્ડ મેયો લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ? ગ્રામ પંચાયત ક્લાર્ક સરપંચ ગામ પંચાયત મંત્રી નાણાકીય દફતર સરપંચના હવાલે અને વહિવટી દફતર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે ગ્રામ પંચાયત ક્લાર્ક સરપંચ ગામ પંચાયત મંત્રી નાણાકીય દફતર સરપંચના હવાલે અને વહિવટી દફતર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગામ પંચાયતમાં બેઠકોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોના હાથમાં હોય છે ? સરપંચ તલાટી જિલ્લા વિકાસ અધિકારી કલેકટર સરપંચ તલાટી જિલ્લા વિકાસ અધિકારી કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતના બંધારણનો કયો અનુચ્છેદ પંચાયતના અધિકારો, સત્તાઓ અને જવાબદારીઓ અંગેનો છે ? 243 H 243 F 243 G 243 E 243 H 243 F 243 G 243 E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ? ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે તા. 4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતાં હોય તે આપેલ તમામ ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે તા. 4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતાં હોય તે આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP