સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ રોગો પૈકી એવો કયો રોગ છે, જે બેક્ટેરિયાથી પેદા થાય છે ? પ્લેગ હિપેટાઈટીસ ઈંફ્લુએન્ઝા અછબડા પ્લેગ હિપેટાઈટીસ ઈંફ્લુએન્ઝા અછબડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ કસોટી દ્વારા ટાઇફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે ? પેપસ્મિયર એલિઝાટેસ્ટ વેસ્ટર્ન બ્લોટ વિડાલ કસોટી પેપસ્મિયર એલિઝાટેસ્ટ વેસ્ટર્ન બ્લોટ વિડાલ કસોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યનો પ્રકાશ ___ નું સ્ત્રોત છે. વિટામિન C વિટામિન D વિટામિન E વિટામિન A વિટામિન C વિટામિન D વિટામિન E વિટામિન A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોસ્ટિક સોડાના દ્રાવણમાં હાઈડ્રોક્લોરિક એસિડ નાખતા મીઠું અને પાણી બને છે તે કયા સમીકરણથી દર્શાવાય ? NaoH + Hcl -> Nacl + HO2 NaOH + HCl -> NaCl + H2O NaoH + Hcl -> Nacl2 + HO2 NaoH + Hcl -> Na2cl + H2O NaoH + Hcl -> Nacl + HO2 NaOH + HCl -> NaCl + H2O NaoH + Hcl -> Nacl2 + HO2 NaoH + Hcl -> Na2cl + H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) PFA નું પૂરું નામ શું છે ? પ્રીવેન્શન ઓફ ફૂડએડલ્ટ્રેશન એકટ પ્રીઝર્વેશન ઓફ ફુડએડલ્ટ્રેશન એકટ પરમીટેડ ફુડ એડીટીવ્સ એકટ પ્રીવેન્શન ઓફ ફેટ એડલ્ટ્રેશન એકટ પ્રીવેન્શન ઓફ ફૂડએડલ્ટ્રેશન એકટ પ્રીઝર્વેશન ઓફ ફુડએડલ્ટ્રેશન એકટ પરમીટેડ ફુડ એડીટીવ્સ એકટ પ્રીવેન્શન ઓફ ફેટ એડલ્ટ્રેશન એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે 'અપ્સરા' નો સંબંધ કોની સાથે છે ? રોકેટ કુત્રિમ ઉપગ્રહ મિસાઈલ અણુ રિએક્ટર રોકેટ કુત્રિમ ઉપગ્રહ મિસાઈલ અણુ રિએક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP