સામાન્ય વિજ્ઞાન (General Science) કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે ? ઓકઝેલિક એસિડ એસિટીક એસિડ નાઈટ્રિક એસિડ સાઈટ્રિક એસિડ ઓકઝેલિક એસિડ એસિટીક એસિડ નાઈટ્રિક એસિડ સાઈટ્રિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પીવાના પાણીમાં લોહતત્વની ક્ષમ્યમાત્રા કેટલી હોવી જોઈએ ? 2.0 પી.પી.એમ. 1.0 પી.પી.એમ. 2.5 પી.પી.એમ. 1.5 પી.પી.એમ. 2.0 પી.પી.એમ. 1.0 પી.પી.એમ. 2.5 પી.પી.એમ. 1.5 પી.પી.એમ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફળોના રસ અને જળમાં પરિશ્ચક (પ્રિઝર્વેટીવ) તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે ? H2 CO2 NH3 SO2 H2 CO2 NH3 SO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈસરોની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? 1972 1969 1962 1965 1972 1969 1962 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ અંગિકા પ્રાણી કોષમાં છે પરંતુ વનસ્પતિ કોષમાં નથી ? તારાકેન્દ્ર કોષરસ કણાભસૂત્ર કોષકેન્દ્ર તારાકેન્દ્ર કોષરસ કણાભસૂત્ર કોષકેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેટરીમાં પ્રાથમિકરૂપે કયું એસિડ હોય છે ? એસિટીક એસિડ સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ સાઈટ્રિક એસિડ એસિટીક એસિડ સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ સાઈટ્રિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP