સામાન્ય વિજ્ઞાન (General Science) "નોન-સ્ટિક" વાસણોમાં શેનું પડ ચઢાવવામાં આવે છે ? ટેફલોન બ્લેક પેઈન્ટ પી.વી.સી. પોલીસ્ટ્રીન ટેફલોન બ્લેક પેઈન્ટ પી.વી.સી. પોલીસ્ટ્રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોજન વાયુના શોધકનું નામ શું છે ? ન્યુટન થોમસ આલ્વા એડિસન એચ. કેવેન્ડિશ એચ. બ્રાન્ડ ન્યુટન થોમસ આલ્વા એડિસન એચ. કેવેન્ડિશ એચ. બ્રાન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે ? સ્થિતિ સ્થાપકતા પૃષ્ઠતાણ ઘર્ષણ દબાણ સ્થિતિ સ્થાપકતા પૃષ્ઠતાણ ઘર્ષણ દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યુનિવર્સિટી માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર કોને માટે કાર્ય કરે છે ? ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઉમેદવારો સ્નાતક કક્ષાના ઉમેદવારો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉમેદવારો અનુસ્નાતક અને વ્યવસાયિક ઉમેદવારો ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઉમેદવારો સ્નાતક કક્ષાના ઉમેદવારો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉમેદવારો અનુસ્નાતક અને વ્યવસાયિક ઉમેદવારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એઈડ્સ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ? સી. બી. પી. એસ. એચ.આઈ.વી. એલીસા એસ.જી.પી.ટી. સી. બી. પી. એસ. એચ.આઈ.વી. એલીસા એસ.જી.પી.ટી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નાના આંતરડામાંથી નિર્માણ થતો લેક્ટેઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામાં રૂપાંતર કરે છે ? ગેલેક્ટોઝ ફ્રુકટોઝ ગ્લીસરોલ સુક્રોઝ ગેલેક્ટોઝ ફ્રુકટોઝ ગ્લીસરોલ સુક્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP