સામાન્ય વિજ્ઞાન (General Science) કાગળનો માવો બનાવવા માટે કયા પ્રકારની કાચી સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે ? શેરડીના કૂચા પાપ્લર ઝાડ કપાસનો છોડ ઈમારતી લાકડું શેરડીના કૂચા પાપ્લર ઝાડ કપાસનો છોડ ઈમારતી લાકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોડા વોટરમાં શું રહેલું છે ? કાર્બન ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ કાર્બોનિક એસિડ સલ્ફ્યુરિક એસિડ કાર્બન ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ કાર્બોનિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હિમશીતન (ફ્રીઝીંગ) પહેલા શાકભાજીને બ્લાન્ચ કરવાથી નીચે જણાવેલ વિકલ્પોમાંથી શું થાય છે ? તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે ? 24 કેરેટનું સોનું ગેલિયમ સિલ્વર 22 કેરેટનું સોનું 24 કેરેટનું સોનું ગેલિયમ સિલ્વર 22 કેરેટનું સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં શું વપરાય છે ? સિલિકોન ગ્રેફાઈટ ફોસ્ફરસ કોલસો સિલિકોન ગ્રેફાઈટ ફોસ્ફરસ કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શંકર-4 એ નીચેનામાંથી કોની જાત છે ? મકાઈ કપાસ એરંડા જુવાર મકાઈ કપાસ એરંડા જુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP