પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે ? 15 નવેમ્બર 15 જાન્યુઆરી 15 ડિસેમ્બર 31 માર્ચ 15 નવેમ્બર 15 જાન્યુઆરી 15 ડિસેમ્બર 31 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ? સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી અહીં દર્શાવેલ બધી જ બાબતો સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી અહીં દર્શાવેલ બધી જ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ? વિકાસ કમિશ્નર ભારતનું ચૂંટણી આયોગ રાજ્ય ચૂંટણી આયોગ કલેકટર વિકાસ કમિશ્નર ભારતનું ચૂંટણી આયોગ રાજ્ય ચૂંટણી આયોગ કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ? તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી જિલ્લા વિકાસ અધિકારી સરપંચ તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી જિલ્લા વિકાસ અધિકારી સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત ગ્રામસભા બોલાવવી ફરજિયાત છે ? ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગૌચર ઉપરનું દબાણ હટાવવા કયા કાયદાઓનો ઉપયોગ થઈ શકે ? 1. ગુજરાત પંચાયત ધારો 2. જમીન મહેસુલ ધારો 3. ફોજદારી કાર્યવાહી ધારો 4. ગુજરાત જાહેર મિલકતો અનઅધિકૃત કબજો ખાલી કરાવવા બાબતનો ધારોઉપરમાંથી શું સાચું છે ? 1,2,3 1,4 2,4 1,2,3,4 1,2,3 1,4 2,4 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP