સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો નથી. ગાલપચોળીયા પોલિયો હડકવા કુષ્ઠરોગ ગાલપચોળીયા પોલિયો હડકવા કુષ્ઠરોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા કરાવનાર અવયવ કયો છે ? મધ્ય મગજ પશ્વ મગજ અગ્ર મગજ કરોડરજ્જુ મધ્ય મગજ પશ્વ મગજ અગ્ર મગજ કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફળોના રસ અને જળમાં પરિશ્ચક (પ્રિઝર્વેટીવ) તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે ? SO2 NH3 CO2 H2 SO2 NH3 CO2 H2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું રસાયણ પાક સંરક્ષણ માટે વપરાતું નથી ? પોટેશિયમ પરમેંગેનેટ એન્ડ્રિન એલ્ડ્રિન BHC પોટેશિયમ પરમેંગેનેટ એન્ડ્રિન એલ્ડ્રિન BHC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેરોસીનમાં કેટલા સુધીના હાઇડ્રોકાર્બન હોય છે ? C1 થી C4 C5 થી C12 C15 થી C18 C12 થી C15 C1 થી C4 C5 થી C12 C15 થી C18 C12 થી C15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે ? સ્ટેથોસ્કોપી લેપ્રોસ્કોપી કેમોથેરાપી બાયોસ્કોપી સ્ટેથોસ્કોપી લેપ્રોસ્કોપી કેમોથેરાપી બાયોસ્કોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP