સામાન્ય વિજ્ઞાન (General Science) ઘણા ખરા ગ્રહોનું ધરીભ્રમણ પશ્ચિમથી પૂર્વ દિશાનું છે, કયો ગ્રહ પોતાની ધરી પર રિવર્સ દિશામાં ફરે છે ? ગુરુ શુક્ર પ્લુટો શનિ ગુરુ શુક્ર પ્લુટો શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રામ ચરબી ___ કિલો કેલરી શક્તિ આપે છે. 7 કિલો કેલરી 4 કિલો કેલરી 9 કિલો કેલરી આપેલ પૈકી એક પણ નહીં 7 કિલો કેલરી 4 કિલો કેલરી 9 કિલો કેલરી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જનીન બેંકનો ઉપયોગ માણસને નીચેનામાંથી શાના માટે કર્યો ? ખેતીવાડી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ આપેલ તમામ ખેતીવાડી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક એટલે શું ? પડઘો ધીમો અવાજ અવાજથી વધારે ઝડપ ઘોંઘાટ પડઘો ધીમો અવાજ અવાજથી વધારે ઝડપ ઘોંઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે ? ઓગસ્ટ્રોમ હર્ટઝ રોજન ડેસિબલ ઓગસ્ટ્રોમ હર્ટઝ રોજન ડેસિબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો ગરમ થવાની ઘટના એ ઉષ્માના સંચરણની કઈ રીત છે ? ઉષ્માનયન ઉષ્મા વિકિરણ ઉષ્મા ભ્રમણ ઉષ્માવહન ઉષ્માનયન ઉષ્મા વિકિરણ ઉષ્મા ભ્રમણ ઉષ્માવહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP