સામાન્ય વિજ્ઞાન (General Science) આંતરરાષ્ટ્રીય માપ મુજબ કોમ્પેક્ટ ડીશના કદ માપ નક્કી થયેલા છે. આના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? ડિસ્ક 12 સેન્ટીમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ. બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ. ડિસ્ક 12 સેન્ટીમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ. બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્વાઈન ફ્લુ કયા વાયરસથી ફેલાય છે ? C1D1 H1N1 B1N1 T1N1 C1D1 H1N1 B1N1 T1N1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ ઉપગ્રહ "સ્પુટનિક"એ કયા દેશ દ્વારા અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? બ્રિટન રશિયા અમેરિકા ફ્રાંસ બ્રિટન રશિયા અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે ? પ્રજીવક ફૂગ વાઈરસ બેક્ટેરિયા પ્રજીવક ફૂગ વાઈરસ બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તટસ્થ પરમાણુના કયા બે કણોની સંખ્યા સરખી છે ? ઈલેક્ટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન અને રેટ્રોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન ઈલેક્ટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન અને રેટ્રોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધી પરસેક (The parsec) એ શાનું એકમ છે ? સમય માપવા માટે ઉર્જા માપવા માટે અંતર માપવા માટે તાપમાન માપવા માટે સમય માપવા માટે ઉર્જા માપવા માટે અંતર માપવા માટે તાપમાન માપવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP