સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં મોબાઈલ ફોનનું આગમન ક્યારે થયું અને તેના વડે પહેલો કોલ જોડનાર વ્યક્તિ કોણ ? વર્ષ 1994, ભુપેન્દ્રકુમાર મોદી વર્ષ 1993, સુખરામ વર્ષ 1995, જ્યોતિ બાસુ વર્ષ 1996, જ્યોતિ બાસુ વર્ષ 1994, ભુપેન્દ્રકુમાર મોદી વર્ષ 1993, સુખરામ વર્ષ 1995, જ્યોતિ બાસુ વર્ષ 1996, જ્યોતિ બાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક સમતલ અરીસાની સામે 20સે.મી. અંતરે વસ્તુ મૂકેલી છે, તેથી મળતા પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું ? 30 સે.મી. 10 સે.મી. 40 સે.મી. 20 સે.મી. 30 સે.મી. 10 સે.મી. 40 સે.મી. 20 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળમાં નાનામાં નાનો ગ્રહ કયો છે ? બુધ પ્લુટો પૃથ્વી મંગળ બુધ પ્લુટો પૃથ્વી મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જલ્દીથી બગડી જતો ખાદ્ય પદાર્થ ___ છે. માછલી લોટ ચોખા તેલીબિયાં માછલી લોટ ચોખા તેલીબિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશવર્ષ શાનો એકમ છે ? અંતર માપવાનો પ્રકાશ માપવાનો ઝડપ માપવાનો વર્ષ માપવાનો અંતર માપવાનો પ્રકાશ માપવાનો ઝડપ માપવાનો વર્ષ માપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર કચેરીમાં કાર્ડ કઢાવવાની ઓછામાં ઓછી ઉંમર કેટલી છે ? 15 વર્ષ 18 વર્ષ 17 વર્ષ 14 વર્ષ 15 વર્ષ 18 વર્ષ 17 વર્ષ 14 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP