પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ? તલાટી કમ મંત્રી સરપંચ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી સરપંચ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 15 એપ્રિલ 20 એપ્રિલ 21 એપ્રિલ 24 એપ્રિલ 15 એપ્રિલ 20 એપ્રિલ 21 એપ્રિલ 24 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે ? પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આપેલ તમામ સમિતિઓની રચના સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આપેલ તમામ સમિતિઓની રચના સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ? એક બે ત્રણ સભ્યોની સંખ્યા જેટલા એક બે ત્રણ સભ્યોની સંખ્યા જેટલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે ? અનુસૂચિ - 1,2 અને 3 અનુસૂચિ - 2 અને 4 અનુસૂચિ - 3 અને 4 અનુસૂચિ - 1 અને 4 અનુસૂચિ - 1,2 અને 3 અનુસૂચિ - 2 અને 4 અનુસૂચિ - 3 અને 4 અનુસૂચિ - 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બ્રિટીશ ગવર્નર જનરલ સર ચાર્લ્સ મેટકાફે ગ્રામ પંચાયતોની આપેલ ઓળખ અંગે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ? પંચાયતી રાજ પંચ ત્યાં પરમેશ્વર લોકશાહી વિકેન્દ્રીકરણ નાના પ્રજાસત્તાક એકમો પંચાયતી રાજ પંચ ત્યાં પરમેશ્વર લોકશાહી વિકેન્દ્રીકરણ નાના પ્રજાસત્તાક એકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP