સામાન્ય વિજ્ઞાન (General Science) વિનેગારનું રાસાયણિક નામ શું છે ? ડાઈલ્યુટ એસિટીક એસિડ સોડિયમ નાઈટ્રેટ ક્લોરાઈડ ઓફ લાઈમ આપેલ તમામ ડાઈલ્યુટ એસિટીક એસિડ સોડિયમ નાઈટ્રેટ ક્લોરાઈડ ઓફ લાઈમ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાંધણગેસ શેનું મિશ્રણ છે ? મિથેન અને ઈથિલિન કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન બ્યુટેન અને પ્રોપેન મિથેન અને ઈથિલિન કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન બ્યુટેન અને પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાજુના એક ફળમાં સામાન્યતઃ કેટલા બીજ હોય છે ? આઠ બે ચાર એક આઠ બે ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહન વ્યવહારના ક્ષેત્રમાં "Hyperloop one" નો અર્થ શું થાય છે ? આપેલ બંને વાક્યો માણસો અને સામાનનું, વિમાનની ગતિથી પણ જમીન ઉપર વહન કરવું. આપેલ પૈકી કોઈ પણ નહીં કોઈપણ જગ્યાએ ઉભા રહ્યા સિવાય ટ્રેનનો પ્રવાસ આપેલ બંને વાક્યો માણસો અને સામાનનું, વિમાનની ગતિથી પણ જમીન ઉપર વહન કરવું. આપેલ પૈકી કોઈ પણ નહીં કોઈપણ જગ્યાએ ઉભા રહ્યા સિવાય ટ્રેનનો પ્રવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફલકસનો SI એકમ કયો છે ? વેબર મેકસવેલ ટેસ્લા ગ્રોસ વેબર મેકસવેલ ટેસ્લા ગ્રોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે ? ફેફસા હ્રદય આંખ કાન ફેફસા હ્રદય આંખ કાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP