સામાન્ય વિજ્ઞાન (General Science)
'લાફિંગ ગેસ' એ શું છે ?

સલ્ફર ડાયોક્સાઈડ
હાઈડ્રોજન પેરોક્સાઈડ
નાઈટ્રસ ઓક્સાઈડ
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકીમાંથી કયું કાર્ય પ્રોટીનનું મુખ્ય કાર્ય છે ?

ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય
આહારને સ્વાદિષ્ટ બનાવો.
શરીરને શક્તિ પૂરી પાડવી
શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP