પંચાયતી રાજ (Panchayati Raj) જૂથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતાં લગ્નની નોંધણીના અધિકાર કોને છે ? ગ્રામ પંચાયત ક્લાર્ક તલાટી કમ મંત્રી પ્રાથમિક શાળાના આચાર્ય સરપંચ ગ્રામ પંચાયત ક્લાર્ક તલાટી કમ મંત્રી પ્રાથમિક શાળાના આચાર્ય સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લાપંચાયત સેવા પસંદગી નીચેના પૈકી કોની નિમણુંક યોગ્ય જણાતી નથી ? ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી જિલ્લાના કલેક્ટર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી જિલ્લાના કલેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ? વસ્તીની સંખ્યા આર્થિક સ્થિતિ ભૌગોલિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા વસ્તીની સંખ્યા આર્થિક સ્થિતિ ભૌગોલિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના વાર્ષિક અંદાજપત્ર અંગે શું જોગવાઈ થયેલ છે ? ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારીશ્રી મંજૂર કરે છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતની પ્રથમ કારોબારી સભા દ્વારા મંજૂર થાય છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પ્રમુખ મંજૂર કરાવે છે આગામી વર્ષનું અંદાજપત્ર ચાલુ વર્ષના માર્ચ મહિનાની 31મી તારીખ અથવા તે પહેલાં મંજૂર કરવું જોઈએ ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારીશ્રી મંજૂર કરે છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતની પ્રથમ કારોબારી સભા દ્વારા મંજૂર થાય છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પ્રમુખ મંજૂર કરાવે છે આગામી વર્ષનું અંદાજપત્ર ચાલુ વર્ષના માર્ચ મહિનાની 31મી તારીખ અથવા તે પહેલાં મંજૂર કરવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નાણાપંચની ગ્રાન્ટમાંથી કયા કામો લઈ શકાતા નથી ? સ્ટ્રીટ લાઈટ હાટ બજાર આંતરિક રસ્તા સોલાર લાઈટ સ્ટ્રીટ લાઈટ હાટ બજાર આંતરિક રસ્તા સોલાર લાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ? સરપંચ તલાટી-કમ-મંત્રી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સરપંચ તલાટી-કમ-મંત્રી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP