સામાન્ય વિજ્ઞાન (General Science) "ન્યુક્લિયર સાઈઝ" ને કયા એકમમાં દર્શાવવામાં આવે છે ? ફેરમી એગસ્ટ્રોમ ન્યુટન ટેસલા ફેરમી એગસ્ટ્રોમ ન્યુટન ટેસલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં પ્રથમ CNG ટ્રેન કયા બે સ્ટેશન વચ્ચે દોડે છે ? ચેન્નાઈ - મદુરાઈ દિલ્હી - સોનપત રેવારી - રોહતક પુના - મુંબઈ ચેન્નાઈ - મદુરાઈ દિલ્હી - સોનપત રેવારી - રોહતક પુના - મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અન્નમાર્ગમાંથી નકામા પદાર્થને મળ સ્વરૂપે બહાર કાઢવામાં ___ મદદરૂપ થાય છે. શર્કરા એમીના એસિડ ખનીજ ક્ષાર રેષા શર્કરા એમીના એસિડ ખનીજ ક્ષાર રેષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શીતળાની રસીની શોધ કોણે કરી ? થોમસ આલ્વા એડિસન એડવર્ડ જેનર વરાહમિહિર આઈન્સ્ટાઈન થોમસ આલ્વા એડિસન એડવર્ડ જેનર વરાહમિહિર આઈન્સ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની થેલી બનાવવામાં કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ? પોલિસ્ટાયરિન બેકેલાઈટ પોલિથિન મેલેમાઈન પોલિસ્ટાયરિન બેકેલાઈટ પોલિથિન મેલેમાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત નીચેનામાંથી કયો છે. રાગી જવ ચોખા મેંદો રાગી જવ ચોખા મેંદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP