પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ? ગામ પંચાયત મંત્રી ગ્રામ પંચાયત ક્લાર્ક નાણાકીય દફતર સરપંચના હવાલે અને વહિવટી દફતર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે સરપંચ ગામ પંચાયત મંત્રી ગ્રામ પંચાયત ક્લાર્ક નાણાકીય દફતર સરપંચના હવાલે અને વહિવટી દફતર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત સ્વરોજગારલક્ષી યોજનાઓમાં વ્યવસાય માટે લાભાર્થીને અપાતી લોન કેટલા વ્યાજદરથી આપવામાં આવે છે ? 3% 4.5% 3.5% 5% 3% 4.5% 3.5% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સેટલમેન્ટની મુદ્ત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે ? 30 35 25 40 30 35 25 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે તે અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 (H) (a) 243 F (1) 243 (B) (2) 243 E (1) 243 (H) (a) 243 F (1) 243 (B) (2) 243 E (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયત કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યની બને છે ? અગિયાર સાત પાંચ નવ અગિયાર સાત પાંચ નવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સેવાપોથી અને સેવાપત્રકોની ખરાઈ વર્ષમાં કેટલી વખત થાય છે ? 1 4 2 3 1 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP