કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતમાં ___ વર્ષ સુધીમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે 'નેશનલ અર્બન ડિજિટલ મિશન' લૉન્ચ કરવામાં આવ્યું છે ? 2030 2025 2024 2028 2030 2025 2024 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રાઈવિંગ લાઈસન્સ / રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અંગેની સેવાઓ ડિજિટલ કરવા 'ઈ-પરિવહન વ્યવસ્થા' શરૂ કરી ? રાજસ્થાન હિમાચલ પ્રદેશ કર્ણાટક મધ્ય પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ કર્ણાટક મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ (CWCM) કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું ? બેંગલુરુ દહેરાદૂન ભોપાલ ચેન્નાઈ બેંગલુરુ દહેરાદૂન ભોપાલ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સીડની સ્થિત લોવી ઈન્સ્ટિટયૂટ દ્વારા જારી COVID-19 રિસ્પોન્સ ઈન્ડેક્સમાં 98 દેશોમાંથી ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 86 56 78 89 86 56 78 89 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો ફાળો ___ ટકા છે. 48 41 54 51 48 41 54 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) AMPHEX-21 શું છે ? ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંયુક્ત વાયુસેના કવાયત ભારત અને માલદીવ વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારત અને મ્યાનમાર વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારતના ત્રણેય સશસ્ત્ર દળોની સંયુક્ત ઉભયજીવી કવાયત ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંયુક્ત વાયુસેના કવાયત ભારત અને માલદીવ વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારત અને મ્યાનમાર વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારતના ત્રણેય સશસ્ત્ર દળોની સંયુક્ત ઉભયજીવી કવાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP