સામાન્ય વિજ્ઞાન (General Science) ખાવાનાં સોડાનું રાસાયણિક નામ શું છે ? એકેય નહિં સોડિયમ કાર્બોનેટ સોડિયમ ક્લોરાઈડ સોડિયમ બાયકાર્બોનેટ એકેય નહિં સોડિયમ કાર્બોનેટ સોડિયમ ક્લોરાઈડ સોડિયમ બાયકાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? ક્ષોભ મંડળ સમતાપ મંડળ બ્રાહ્મ મંડળ આયન મંડળ ક્ષોભ મંડળ સમતાપ મંડળ બ્રાહ્મ મંડળ આયન મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ પદ્ધતિ "હાઈડ્રોપોનિક્સ" ખેતીની સાથે સંબંધિત છે ? વોટર કલ્ચર સેન્ડ કલ્ચર ગ્રેવલ કલ્ચર આપેલ તમામ વોટર કલ્ચર સેન્ડ કલ્ચર ગ્રેવલ કલ્ચર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ નીચેનામાંથી શેમાં સીધો જ ભળે છે ? લોહીમાં ખોરાકમાં ત્રણેયમાં શરીરમાં રહેલા પાણીમાં લોહીમાં ખોરાકમાં ત્રણેયમાં શરીરમાં રહેલા પાણીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોબર ગેસનું મુખ્ય તત્વ ___ છે. પ્રોપેન મિથેન ઈથેન કલોરીન પ્રોપેન મિથેન ઈથેન કલોરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુક્લિયર રિએક્ટર બનાવવા માટે નીચેનામાંથી શું ખુબ જરૂરી છે ? ટંગસ્ટન કોબાલ્ટ કેલ્શિયમ ઝરકોનિયમ ટંગસ્ટન કોબાલ્ટ કેલ્શિયમ ઝરકોનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP