કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સ્થાનિક રીતે સદાંગમન તરીકે જાણીતી બતકની દુર્લભ પ્રજાતિ ગ્રેટર સ્કૂપ 94 વર્ષ બાદ ક્યા રાજ્યના વિષ્ણુપુર જિલ્લામાં સ્થિત લોટક સરોવરમાં જોવા મળી ? મણિપુર મેઘાલય મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મણિપુર મેઘાલય મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોને મળ્યો ? કરણ જોહર વિશાલ ભારદ્વાજ એસ.એસ. રાજામૌલી રાજકુમાર હિરાણી કરણ જોહર વિશાલ ભારદ્વાજ એસ.એસ. રાજામૌલી રાજકુમાર હિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે જોઈન્ટ ટ્રેઈનિંગ એક્સરસાઈઝ ‘Cyclone-I' જૈસલમેરમાં યોજી ? બાંગ્લાદેશ ઓમાન ઈઝરાયેલ ઈજિપ્ત બાંગ્લાદેશ ઓમાન ઈઝરાયેલ ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2007 અને 2022 વચ્ચે દેશમાં કાલા અઝારના કેસોમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે ? 98.7% 78.4% 95.9% 99.2% 98.7% 78.4% 95.9% 99.2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો 79મો ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યો ? આદિત્ય મિશ્રા લક્ષ્ય ચેટરજી પ્રણેશ એમ અભિનવ શર્મા આદિત્ય મિશ્રા લક્ષ્ય ચેટરજી પ્રણેશ એમ અભિનવ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થા/કંપનીએ ભારતમાં She Feeds the world કાર્યક્રમ શરૂ કર્યો ? CARE એક પણ નહીં પેપ્સિકો આપેલ બંને CARE એક પણ નહીં પેપ્સિકો આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP