સામાન્ય વિજ્ઞાન (General Science) માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? ઓટોગ્રાફ એનાટોમી ઓટોસિજન ઓટોપ્સી ઓટોગ્રાફ એનાટોમી ઓટોસિજન ઓટોપ્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન Cનું રાસાયણિક નામ ___ છે. એસ્કોર્બિક એસિડ સાઈટ્રિક એસિડ નાઈટ્રિક એસિડ ઑકઝેલીક એસિડ એસ્કોર્બિક એસિડ સાઈટ્રિક એસિડ નાઈટ્રિક એસિડ ઑકઝેલીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેકના સુશોભન માટે ___ વપરાય છે. આઈસીંગ સુગર દાણાદાર ખાંડ ખાંડના ચોસલાં સુગર શીરપ આઈસીંગ સુગર દાણાદાર ખાંડ ખાંડના ચોસલાં સુગર શીરપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ રાસાયણિક પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા દર્શાવે છે ? HCL +NaOH -> NaCl + H2O CO2 + H2O -> H2CO3 SO2 + H2O -> H2CO3 Cl2 + H2 -> 2HCL HCL +NaOH -> NaCl + H2O CO2 + H2O -> H2CO3 SO2 + H2O -> H2CO3 Cl2 + H2 -> 2HCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી ? એલેક્ઝાન્ડર બેલ એડિસન આઈઝેક પીટમેન બ્રેઈલ લુઈસ એલેક્ઝાન્ડર બેલ એડિસન આઈઝેક પીટમેન બ્રેઈલ લુઈસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? આયન મંડળ ક્ષોભ મંડળ સમતાપ મંડળ બ્રાહ્મ મંડળ આયન મંડળ ક્ષોભ મંડળ સમતાપ મંડળ બ્રાહ્મ મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP