ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો ? ગાંધીજી રવિશંકર મહારાજ મોરારજી દેસાઈ વિનોબા ભાવે ગાંધીજી રવિશંકર મહારાજ મોરારજી દેસાઈ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ? મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી અંબાલાલ દેસાઈ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? દિનકર જોષી શિવકુમાર જોષી ઉમાશંકર જોષી સુરેશ જોષી દિનકર જોષી શિવકુમાર જોષી ઉમાશંકર જોષી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1975 વર્ષ 1958 વર્ષ 1954 વર્ષ 1992 વર્ષ 1975 વર્ષ 1958 વર્ષ 1954 વર્ષ 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ? ચંપકલાલ ગાંધી ચુનીલાલ આશારામ ભગત ગિજુભાઈ બધેકા કે.કા. શાસ્ત્રી ચંપકલાલ ગાંધી ચુનીલાલ આશારામ ભગત ગિજુભાઈ બધેકા કે.કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? સિદ્ધરાજ જયસિંહે પતંજલિએ હેમચંદ્રાચાર્યે મહર્ષિ કપિલે સિદ્ધરાજ જયસિંહે પતંજલિએ હેમચંદ્રાચાર્યે મહર્ષિ કપિલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP