ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત કોને 'ભગતબાપુ' તરીકે ઓળખે છે ? સ્વામી આનંદ ભોજા ભગત મકરંદ દવે દુલાભાયા કાગ સ્વામી આનંદ ભોજા ભગત મકરંદ દવે દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગિયાર દરિયા' નામનો કાવ્યસંગ્રહ કોનો છે ? મનોજ ખંડેરિયા માધવ રામાનુજ મનહર મોદી રાજેન્દ્ર શુક્લ મનોજ ખંડેરિયા માધવ રામાનુજ મનહર મોદી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. આગંતુક પરંપરા તરંગીનું સ્વપ્ન તહોમતનામું આગંતુક પરંપરા તરંગીનું સ્વપ્ન તહોમતનામું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બપોરી વેળાનું હરિતવરણું ખેતરે ચડ્યું - છંદ ઓળખાવો. શીખરીણી પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા શીખરીણી પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝમકું, જમના, મનોરદા મુખી પાત્રો કઇ વાર્તામાં આવે છે ? વળામણાં માનવીની ભવાઈ મળેલાજીવ કરણઘેલો વળામણાં માનવીની ભવાઈ મળેલાજીવ કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમના આંસું અને કાગળની હોડી વાર્તા સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નારાયણ દેસાઈ જયંત ખત્રી કુંદનિકા કાપડિયા જીવરામ જોશી નારાયણ દેસાઈ જયંત ખત્રી કુંદનિકા કાપડિયા જીવરામ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP